શું કહુ સમાજ ને સમજાતુ નથી...
શું કહુ સમાજને સમજાતુ નથી , દિકરી સાથે અન્યાય જીરવતો નથી , શાને કહો છો લક્ષ્મિને ખરાબ, પોતે સારા છે એ દેખાતુ નથી , દિકરાની વાત માનો છો દેવની જેમ, તો દેવી કેમ પુજતી નથી...? તુલસીના ક્યારા સમાન છે એ દિકરી , શાને માન-સંમાન પામતી નથી..? દિકરો વહુ પસંદ કરે પોતાની રીતે, શું વાહ...? એ કોઈની દિકરી છે દેખાતી નથી..? પોતાની દિકરીને આપો સ્વાતંત્રા , કરશે નામ રોશન કેમ દુનિયા સમજતી નથી..? છોકરો-છોકરી એક સમાન શાને દેખાડો છો, જીવનમાં આ રીતો કેમ અપનાવાનિ નથી....? રહિ ગયા શબ્દો ખાલિ કિતબોમાં, ક્યારે સમજાશે માણસ તે સમજાતુ નથી .
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
