કહેવું ઘણુ છે પણ કહી શકાતુ નથી
કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી તારો સુંદર ચહેરો જોઈ કઈ બોલી શકાતુ નથી. કહેવું તો ઘણું છે પણ કહી શકાતુ નથી તારી મંત્રમુગ્ધ કરતી હશી જોઈ કઈ બોલી શકાતુ નથી. કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી તારી મૃગનયની જેવી નજર ને જોઈ કઈ બોલી શકાતુ નથી. કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી. શબનમ મા ભીંજાયેલ તારા ઝૂલફો જોઈ કઈ બોલી શકાતુ નથી. કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી તારો સુમધુર અવાજ સાંભળી કઈ બોલી શકાતુ નથી. કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી તારો શરમાળ સ્વભાવ જોઈ કઈ બોલી શકાતુ નથી. કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી તારા ચહેરા પર પડતા ખંજન જોઈ કઈ બોલી શકાતુ નથી. કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી તારી કોમલ અભિવ્યક્તિ ને જોઈ કઈ બોલી શકાતુ નથી. બસ કહેવું તો ઘણુ છે પણ કહી શકાતુ નથી..... - શનિ
Poetry Books 50% Off
Bestselling collections from top poets
