વાત
વાત અધૂરી રહે તો સમય મળે કરવાની, ભાગ-દોડથી પગ થાકે તો વિસામાની મહેફીલ માણવાની, મજાક મશ્કરી થી હાસ્યની રમજટ માંડવાની, કેટલું ખોયું કેટલું પામ્યા સુખ - દુઃખની હૈયાવરહ કાઢવાની, આંખોના વિશ્વાસે જ વેદનાની વાત માંડવાની, નહિ તો હસતા ચહેરે હા માં હા ભરવાની. - દીગીશ પટેલ
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
