Story Of Broken heart
પ્રેમ વધારે હતો. એટલે મન વિચારવા લાગ્યું. વિચારતા મન યે કિદુ, દીલ તૂટશે તો શુ કરશે.? દીલને ખબર પડી, દીલ તો ડરી ગયું. ડરી ને દીલ સાચવેત થય ગયુ. હર બાબત ને ચેક કરવા લાગ્યું. એમાજ પ્રેમ કરવવાળું દીલ તૂટી ગયું.
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
